નારણકા ગામે મેરજા પરિવારનો ૨૦ મો વાર્ષિક પાટોત્સવ ઉજવાશે
મોરબી ના નારણકા ગામે મેરજા પરિવાર સમસ્ત ૨૦ મો વાર્ષિક પાટોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવશે.જેમાં તારીખ ૦૮/૧૧/૨૦૨૪, શુક્રવારે શોભાયાત્રા, રાસગરબા તેમજ રાત્રે ભવાઈ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.તારીખ ૦૯/૧૧/૨૦૨૪ ના રોજ મહાયજ્ઞ ,તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માન તેમજ મહા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે