સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા ટંકારામાં કાર્યક્ર્મ યોજાયો
*સ્વામિ વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ*
આપણા રમત ગમત મંત્રાલય મંત્રી શ્રી હર્ષ સંધવી, કૌશલ દવે, અને દિલીપભાઇ ગઢવીના માર્ગદર્શ થી મોરબી જિલ્લા ના ટંકારા તાલુકા ખાતે રમત ઉત્સવનો કાર્યક્રમ રાખેલ હતો તેમાં ઉપસ્થિત ૬૬ ટંકારા પડધરી વિધાનસભાના ધારાસભ્ય શ્રી દુર્લભજીભાઈ દેથરીયા ટંકારા તાલુકા ભાજપ મહામંત્રી શ્રી રૂપસિંહ ઝાલા, ગણેશભાઈ નમેરા ટંકારા તાલુકા ભાજપ ઉપ-પ્રમુખ શ્રી દિનેશભાઈ વાઘરીયા અને *નાસા સ્કૂલ*
ખાતે તેના ટ્રસ્ટી શ્રી વિજયભાઈ ભાડજા સ્વામિ વિવેકાનંદ ના સંયોજક શ્રી રાજ દેત્રોજા , નિલેશભાઈ પટણી ને રમતોત્સવ 2025" માં ખેલાડીઓ એ પોતાની સહભાગીદારી નોંધાવી, શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું, અને આયોજનને સફળ બનાવ્યુ.

