સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ તરફથી મોરબી જિલ્લાનો ટંકારા તાલુકા માં કપડા નું વિતરણ કરવામાં આવેલ હતું તેમાં ટંકારા તાલુકા ભાજપ પ્રમુખશ્રી કિરીટભાઈ અંદરપા ઉપપ્રમુખ શ્રી દિનેશભાઈ વાઘરીયા અને ટંકારા તાલુકાના સંયોજક રાજ દેત્રોજા નિલેશભાઈ પટણી હતા.

You Might Also Like