જાણો સાઈલેન્ટ હાર્ટ એટેકના લક્ષણો.
1. થાકી જવું
2. અચાનક પરસેવો આવવો અને 3. શરીર ઠંડુ લાગે
4. શ્વાસ ચઢવો
5. પેટમાં દર્દ
આ કારણે વધી શકે છે હાર્ટ એટેકનું જોખમ

કાર્ડિયોલોજિસ્ટ ડોકટર સાથે વાતચીત કરતા તેમને જણાવ્યું કે ખાનપાનની ખોટી આદતો અને ખરાબ લાઈફસ્ટાઈલના કારણે હાર્ટ એટેકના કેસ વધી રહ્યા છે. આ સાથે ધ્રૂમપાન કરવુ અને દારૂનું સેવન પણ તેનું મોટુ કારણ છે. તે સિવાય ભોજનમાં ફેટની વધારે માત્રા અને માનસિક તણાવ પણ હાર્ટ ડિસિઝનું મોટુ કારણ છે. તેનાથી બચવા માટે જરૂરી છે કે ખાનપાનનું ધ્યાન રાખો. દરરોજ હળવી કસરતો કરો અને માનસિક તણાવ ના લો. આ વાતનું ધ્યાન રાખવાથી હાર્ટ એટેકથી બચી શકાય છે.

You Might Also Like