આગામી રવિવારે જબલપુર ગામે સમાજવાડી લોકાર્પણ કાર્યક્રમ યોજાશે. જેમાં સાંજે ગામ ધુમાડાબંધ જમશે 2:30 વાગ્યે રામજી મંદિર ખાતેથી કળશ યાત્રા વાજતે ગાજતે શોભાયાત્રા સ્વરૂપે નિકળી સમાજવાડી ખાતે પહોંચશે ત્યાર બાદ સાંજે ગાયત્રી યજ્ઞ યોજાશે. સમુહ ભોજન બાદ રાત્રે નાટકનું આયોજન કરવામાં આવ્યું છે.

You Might Also Like