મોરબીના બગથળા ગામે રામદેવડા રામામંડળ તારાણાનું ભવ્ય આયોજન
મોરબી તાલુકાના બગથળા ગામ ખાતે તા. ૨૬ ને શનિવારે રામદેવડા રામામંડળ તારાણાનું ભવ્ય આયોજન કરાયું છે જે રામામંડળમાં મેહુલ આહીર, જ્યું વ્યાસ અને અજય ભરવાડ સહિતના કલાકારો જમાવટ કરશે જે રામા મંડળનો ધર્મપ્રેમી જનતાએ લાભ લેવા આયોજક ધર્મેન્દ્રભાઈ વાસુદેવભાઈ ભટ્ટ, ભૌતિક ધર્મેન્દ્રભાઈ ભટ્ટની યાદીમાં જણાવ્યું છે