*II શ્રી ગણેશાય નમII* 

           *જાહેર આમંત્રણ* 

 *ચાલો હડમતીયા... ચાલો હડમતીયા... ચાલો હડમતીયા* …

સહર્ષ ખુશાલી સાથ જણાવવાનું કે. *હડમતીયા સાંસ્કૃતિક યુવક મંડળ* દ્વારા આયોજીત નાટક *"વીરમાંગડાવાળો યાને કે ભુત રુવે ભેંકાર"*  સાથે હારયનું વાવાઝોડું *"કોકમની કઠણાઈ"* 

 *તારીખઃ ૧૦-૧૧-૨૦૨૩, શુક્રવાર સમયઃ રાત્રે ૯-૩૦ કલાકે સ્થળઃ હડમતીયા ગાયોનાં ગોંદરે* 

નિમંત્રક... હડમતીયા સાંસ્કૃતિક યુવકમંડળ તથા ગામ સમસ્ત

You Might Also Like