ટંકારા ના સજનપર ગામે ભાઈબીજ ના રોજ નાટક નું આયોજન
*|| શ્રી ગણેશાય નમઃ ।।*
*।। બાપા સિતારામ ||*
*॥ શ્રી ગૌ માતાયે નમઃ ।।*
*જાહેર આમંત્રણ...*
*ચાલો સજનપર...ચાલો સજનપર... ચાલો સજનપર*
સહર્ષ ખુશાલી સાથ કે ગૌ-પ્રેમી ભકતોજનો જણાવવાનુ કે "શ્રી બાપા સીતારામ ગૌ-સેવા યુવક મંડળ" તથા સજનપર ગામ સમસ્ત આયોજીત ક્રિષ્ના સાઉન્ડના સથવારે ઐતિહાસિક નાટક *"જાલમસંગ જાડેજા યાને નલિયા કોઠારા નો ઈતિહાસ* સાથે પેટ પકડીને હસાવતુ કોમિક તો ખરૂ જ *"વાંઢાની વેદના"* ગૌ-માતાના લાભાર્થે નાટક રાખેલ છે તો આપ સૌ ગૌ-પ્રેમી ભકતોજનો પધારવા હાર્દિક નિમંત્રણ..
*તા.૧૫/૧૧/૨૦૨૩, બુધવાર (ભાઇબીજ) સમયઃ રાત્રે ૯:૩૦ કલાકે સ્થળઃ કિકેટ ગ્રાઉન્ડ,સજનપર*
*નિમંત્રક : શ્રી બાપા સીતારામ ગૌ-સેવા યુવક મંડળ તથા સમસ્ત સજનપર ગામ મું.સજનપર, તા.ટંકારા, જી.મોરબી*