આજરોજ લજાઈ કન્યા તાલુકા શાળા ખાતે યોજાયેલ *તાલુકા કક્ષાનો કલા મહોત્સવ - ૨૦૨૩* માં શ્રી સજનપર પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી *પડસુંબિયા રચિત વિજયભાઈ* ધો. 3 થી 5 ની કેટેગરીમાં *વાર્તા કથન* સ્પર્ધામાં સમગ્ર તાલુકામાં પ્રથમ નંબર મેળવી જિલ્લા કક્ષાએ ટંકારા તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે આ અનેરી સિદ્ધિ માટે  બાળકને તૈયારી કરાવનાર શાળાના ભૂતપૂર્વ શિક્ષિકા આદ્રોજા મોનિકાબેન બી. અને શાળાના  વિદ્યાર્થી પડસુંબિયા રચીતને સમગ્ર શાળા પરિવાર તેમજ  આચાર્યશ્રી અલ્પેશભાઈ પુજારાએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ છે.

You Might Also Like