ઈસ ધરતી સે તિલક કરો યે ધરતી હૈ બલિદાન કી મોરબી તાલુકા કક્ષાનો મારી માટી મારો દેશ અંતર્ગત માટીને નમન વીરોને વંદન અંતર્ગત નવા સદુળકા ખાતે કાર્યક્રમ યોજાયો હતો. 

જેમાં મોરબી માળીયા ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, અરવિંદભાઇ વાંસદડિયા, રાકેશભાઈ કાવર, તાલુકા વિકાસ અધિકારી દીપાબેન કોટક તથા તાલુકા પંચાયતનો તમામ સ્ટાફ હાજર રહી માટીને વંદાન, વૃક્ષરોપણ, ધ્વજવંદન, નિવૃત આર્મીમેનનું સન્માન તથા સંસ્કૃતિક લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.

You Might Also Like