શ્રી સરદાર લેઉવા પાટીદાર સમાજ ટંકારા આયોજિત SPL 9 ક્રિકેટ ટુર્નામેન્ટ માં  *ભાયા લિજેન્ડ ટીમ પ્રભુનગર* વિજેતા થયેલ છે

આ ટીમ ૨૦૧૬,૨૦૨૨ ,૨૦૨૩ અને ૨૦૨૪ પણ કાયમી જીતનો ડંકો વગાડ્યો છે ..

જેના પ્લેયર ઋષિક ,કુલદીપ,અક્ષય , નિલેશ,જનક ,મયુર , બલવંત, જૈવિન,કુલદીપ ગજેરા,હાર્દિક , રજનીકાંત,જયદીપ અને સાગર ભાઈ ખૂબ ખૂબ હર્ષ ની લાગણી અનુભવે છે

You Might Also Like