ભીમનાથ મહાદેવ મંદિર લજાઈ દ્વાર ૮૦૦થી વધુ પેકેટ પ્રસાદ નું વિતરણ કરાયું

                  ટંકારા લજાઈ ગામે આવેલ પૌરાણિક ભિમાનાથ મહાદેવ મંદિર આવેલું છે ત્યાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન અન્નક્ષેત્ર ચાલુ છે હાલ પરિસ્થિતિ નાના લોકો માટે કપરી છે ઝૂંપડાઓ મા ચૂલા ચાલુ થાય તેમ નથી ત્યારે મહંત શ્રી સોહમ દત બાપાની કાયમ ટુકડા નિ ભાવના છે ત્યારે સેવકો દ્વારા ગુંદી ગઠીયા લાડુ નો પ્રસાદ ત્યાર કરી ૮૦૦ જેટલા લોકો પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતુ

You Might Also Like