*મોરબી ના શિક્ષક ગૌતમભાઈ મકવાણા ને young Aspirant Award થી સન્માનિત કરવામાં આવ્યા*
2022/23 માં વિજ્ઞાન અને ટેકનોલોજી ના ક્ષેત્રે રિસર્ચ પર ખૂબ સારું કાર્ય કરેલ છે. તે માટે ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ રિસર્ચ જર્નલ દ્વારા, મોરબી જિલ્લાના યંગ સાઇન્ટીસ્ટ ગણવામાં આવતા શ્રી મકવાણા ગૌતમભાઈ નીતિનભાઈ ને ઇન્ટરનેશનલ કક્ષાએ " *young Aspirant award"* દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. જે હાલ માં સાર્થક વિદ્યામંદિરમાં ગણિત-વિજ્ઞાન શિક્ષકની ભૂમિકા ભજવી રહ્યા છે.