મોરબીના યુવા પત્રકાર ભાવિક રૈયાણીનો આજે જન્મદિવસ
મૂળ પંચાસર ગામના વતની અને હાલ મોરબી નિવાસી એવા ભાવિક ભાઈ નો જન્મ એક ખેડૂત પરિવારમાં થયો હતો .પ્રાથમિક શાળામાં અભ્યાસ કર્યા બાદ bsc bed સુધીનો અને પત્રકારત્વ ક્ષેત્રે જર્નાલિઝમમાં અભ્યાસ કરેલો છે .હાલ મોરબી ઉમા વિધાલયમાં સેવા આપી રહ્યા છે અને સાથો સાથ તેઓ M24 News ના ફાઉન્ડર અને positive morbi News માં એડિટર તરીકે જોડાયેલા છે . આ સાથે સિયારામ પ્રિન્ટિંગ નો વ્યવસાય પણ સાંભળે છે આ તકે એમને ૮૭૫૮૫૪૯૯૯૮ પર શુભેચ્છા નો ધોધ વરશી રહ્યો છે .....