શિક્ષણ રાજ્ય મંત્રી અને મોરબી જિલ્લાના પ્રભારી પ્રફુલ પાનશેરિયા આવતીકાલે મોરબીની મુલાકાતે આવશે..જેમાં તેઓ મોરબી કલેક્ટરની ઓફિસે સાંજે પાંચ વાગ્યે જિલ્લાની સંકલન સમિતિની બેઠકમાં ઉપસ્થિત રહેશે...આ બેઠકના ભાગરૂપે મોરબી જિલ્લાના વિકાસકાર્યો અને મોરબી શહેર ના સ્થાનિક પ્રશ્નોની ચર્ચા કરશે.

You Might Also Like