*ટંકારા તાલુકાના હડમતિયા ગામના રહીશ સગર જયદીપભાઈ બીપીનભાઈની લાડકી દિકરી "નિષ્ઠા" ના જન્મદિવસની નિમિત્તે આજે અનોખી ઉજવણી કરવામાં આવી* 

ટંકારા તાલુકાના હડમતિયા ગામે જયદીપભાઈની એકની એક પુત્રી *નિષ્ઠા ઉંમર વર્ષ - ૧* નો આજે જન્મદિવસ નિમિત્તે છોકરાઓને ટાબર  જમાડીને અનોખી ઉજવણી કરવામાં આવી. *દાદાજી બિપીનભાઈ સગર* ની એકની એક પૌત્રી નિષ્ઠા જયદીપભાઈ સગરની પુત્રીનો જન્મદિવસની નિમિત્તે બાળકોને ટાબર જમાડીને અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી

You Might Also Like