ટંકારા ના યુવા ઉદ્યોગપતિ જગદીશભાઈ પનારા ને ૨૬મી જાન્યુઆરી એ ધ્વજ વંદન કાર્યક્રમમાં હાજર રહેવાનું મળ્યું આમંત્રણ
ટાંંકારા યુવા ઉદ્યોગપતિ *શ્રી જગદીશ ભાઈ પનારા* ને તાજેતર માં દિવ્ય ભાસ્કર દ્વારા ગોવામાં યોજાયેલ કાર્યક્રમમાં "સૌરાષ્ટ્ર શ્રેષ્ઠ રત્ન " એવોર્ડ થી સન્માનીત કરવા બદલ તેમજ ભારત સરકાર દ્વારા ૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન દવજવંદન કાર્યક્રમ્ રાજપથ ન્યૂ દિલ્લી ખાતે *જગદિશ ભાઈ ત્થા તેમના પત્ની મીતા બેન* ને હાજર રહેવા મળેલ આમંત્રણ બદલ ખૂબ ખૂબ અભિનંદન