બગથળા ના પ્રોફેસર ના પુત્રના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી
તારીખ 09-10-2024
બુધવાર
બગથળા ના પ્રોફેસર ઉમેશ ઠોરિયા એ
પુત્ર હિયાન ના જન્મદિવસ ની ઉજવણી
મધર ટેરેસા આશ્રમ મોરબી ખાતે
વિધાર્થીઓ ને નાસ્તો કરાવ્યો અને વિદ્યાર્થીઓ ને ભણવા માં જરૂરી સ્ટેશનરી વસ્તુઓ આપી ને જન્મ divs ઉજવ્યો
પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર ,લક્ષ્મીનગર ,મોરબી ખાતે
પ્રગયચક્ષુઓ ની સાથે સાંજે
પરિવાર અને સગા સબંધી ના 100+ સભ્યો સાથે
જમાડી ને જન્મદિવસ ઉજવ્યો