વાઘગઢ ગામે ગૌશાળા ના લાભાર્થે પીઠડ ગામનું પ્રખ્યાત શ્રી પીઠડાઈ ગૌસેવા રામામંડળ રમશે..
વાઘગઢ ગામે ગૌશાળા ના લાભાર્થે પીઠડ ગામનું પ્રખ્યાત શ્રી પીઠડાઈ ગૌસેવા રામામંડળ પીઠડ ગામનું રામાપીરનુ જીવન ચરિત્ર સંગીતની શૈલીમાં ભજવાશે
જેમના આયોજક છે મહાદેવભાઇ બેચરભાઈ બારૈયા અને જે તારીખ ૦૯/૦૯/૨૦૨૩ શનિવારના રોજ રાત્રે ૮:૩૦ કલાકે ભવ્યથી અતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે તો મહાદેવ ભાઈ બેચર ભાઇ બારૈયા તરફથી સર્વ ધર્મ પ્રેમી જનતાને આ રામામંડળ નો લાભ લેવા જાહેર આમંત્રણ આપવામાં આવે છે જેનો જે કંઈ પણ ફાળો થશે તે તમામ ફાળો ગૌશાળા ના લાભાર્થે આપી દેવામાં આવશે…
તારીખ : ,૯/૯/૨૦૨૩ શનિવાર
સમય : રાત્રે ૮:૩૦ કલાકે
સ્થળ : મુ વાઘગઢ તા ટંકારા, જી.મોરબી
આયોજક : શ્રી મહાદેવભાઈ બેચરભાઇ બારૈયા