ટંકારા તાલુકાના હડમતીયા ગામમાં મેરી માટી મેરા દેશ અંતર્ગત તારીખ. ૧૦/૦૮/૨૦૨૩ ના ગુરુવારના રોજ કન્યા શાળા ખાતે સવારે ૧૧:૦૦ કલાકે  ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું છે ..…

કાર્યક્રમની રૂપરેખા

૧- સિલા ન્યાસ 

૨- પંચ પ્રાણ પ્રતિષ્ઠા

૩- વસુધા વંદન કાર્યક્રમ

૪- વીરોને વંદન 

૫- રાષ્ટ્રગાન

You Might Also Like