કૃષિ વીજ જોડાણોને લઈ સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. કૃષિ વીજ જોડાણો બાદ ફિક્સ કનેક્શન ચાર્જમાંથી મુક્તિ આપવામાં આવી છે. ખેડૂતોની લોડ વધારાની અરજી બાદ વસૂલાતી ફિક્સ ચાર્જની રકમમાંથી મુક્તિ આપવામાં આવી છે. સાથે જ સ્વૈચ્છિક જાહેરાત યોજનાની સમય મર્યાદામાં પણ વધારો કરાયો છે. 

You Might Also Like