મોરબી જીલ્લાના લીલાપર ગામના વતની હાલ લીલાપર રહેતા આત્રેશા જીતેશભાઈ માનસંગભાઈ ની દીકરી સાડા ત્રણ ચાર વર્ષની છે અને મગજની બિમારી છે રિપોર્ટ બધા બેંગ્લોર મોકલ્યા છે અને બધા ઇન્જેક્શન બેંગ્લોરથી આવે છે 28 થી 29 દિવસ થયા છે આજે અને પૈસાની ખૂબ જ જરૂર છે ફુલ નહિ તો ફુલની પાંખડી આપવા વિનંતી કરવામાં આવે છે Google પે નંબર :- 82006 41769

You Might Also Like