મોરબી શહેરના વિશિપરા વિસ્તારમાં કેશવાનંદ બાપુના આશ્રમ પાસે કુલીનગરમા રહેતા શબ્બીરભાઈ હુસેનભાઈ જેડા ઉ.37 નામનો યુવાન ચારેક દિવસ પૂર્વે પોતાના ઘેર બેભાન થઈ જતા પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે સીટી એ ડીવિઝન પોલીસે અકસ્માતે મૃત્યું અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

You Might Also Like