કોરોના કેસ વધતાં કેન્દ્ર સરકારે રાજ્યોને ફરી આપ્યો ઓર્ડર : કોરોના ટેસ્ટીંગ વધારો
- છેલ્લા ચોવીસ કલાકમાં 1500થી વધુ કેસ
ભારતમાં કોરોના કેસ વધી રહ્યાં છે. છેલ્લા અઠવાડિયાથી કેસમાં ઉછાળો આવી રહ્યો છે જેમ જેમ દિવસ પસાર થાય છે તેમ તેમ કેસ વધી રહ્યાં છે. છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના 1500થી વધુ કેસ નોંધાયા છે ત્યારે હવે એક અઠવાડિયામાં કેન્દ્ર સરકારે ત્રીજી વાર રાજ્યોને કોરોના ટેસ્ટિંગ વધારવાનો આદેશ આપ્યો છે.