મોરબી તાલુકા ના ગાળા રોડ પર હાઈએ થી તદ્દન નજીક ગુજરાત ગેશ દ્વારા કંપની સંચાલિત ગેશ પંપ ની આજે શુભ શરૂવાત કરવામાં આવી હતી આ તકે ગુજરાત ગેસ ના અધિકારી કમલેશ કંટારીયા અને ગ્રાહક સુરક્ષા ના પ્રમુખ ગૌતમભાઈ વામજા અને ગુજરાત ગેસ ના અધિકારી અને કર્મચારી હાજર રહ્યા હતા તે વિસ્તાર ના લોકો ની સુવિધા વધશે..

You Might Also Like