પ્રિ-બોર્ડ પરીક્ષા ટંકારા

    ટૂંક સમયમાં બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી હોય ત્યારે વિદ્યાર્થીઓમાં પરીક્ષા નો ભય દૂર કરવા ન્યુવિઝન સ્કૂલ, ઓમ વિદ્યાલય અને એમ.પી. દોશી વિદ્યાલયના સયુંકત ઉપક્રમે પ્રિ-બોર્ડ પરીક્ષાનું ગુજરાત માધ્યમિક શિક્ષણબોર્ડ ની પદ્ધતિ થી સંપૂર્ણ આયોજન પ્રિન્સિપાલશ્રી કે.ટી. પટેલ , રાજલભાઈ અઘારા  અને સુરભીબેન દ્વારા કરેલ આ આયોજન માટે સંચાલકશ્રી દિલીપભાઈ બારૈયા અને યોગેશભાઈ ધેટિયા એ માર્ગદર્શન પૂરું પાડેલ હતું.

You Might Also Like