*...આપના લજાઈ ગામ આંગણે...* 

*ફ્રી સર્વ રોગ નિદાન કેમ્પ નું આયોજન કરેલ છે*

આપણા ગામ ના આંગણે નામાંકિત *સમર્પણ મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ* અને  *લાયન્સ ક્લબ ઓફ ટંકારાના* સહયોગ થી સર્વ રોગ નિદાન કેમ્પ નું આયોજન કરેલ છે..…

કેમ્પ માં આવતા સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો ની યાદી..…

1. ડો.પાર્થ કાલરીયા ( એમ. ડી)

2. ડો. જન્મેજય કુનપરા ( નેફ્રોલોજીસ્ટ ) 

3. ડો. મયુર કાલરીયા ( હાડકાના સર્જન )

4. ડો. મનીષ ભાટીયા ( જનરલ સર્જન ) 

5. ડો. નિખિલ રૂપાલા ( આંખ ના સર્જન)

6. ડો. કેયુર જાવિયા ( સ્ત્રી રોગ નિષ્ણાંત ) 

7. ડો.દર્શન નાયકપરા ( બાળ રોગ નિષ્ણાંત)

8. ડો. સેજલ ભાડજા ( ચામડી ના નિષ્ણાંત)

9. ડો. પરાગ વામજા ( દાંત ના નિષ્ણાંત )

10. ડો. રાધિકા ભીમાણી ( કસરત ના નિષ્ણાંત) 

 

 

સ્થળ : *હાઈ સ્કુલ, લજાઈ.*

તારીખ : 28/04/2024, રવિવારે.

સમય : સવારના 10:00 to 12:00 AM સુધી.

*હાજર દવા દર્દીઓ ને આપવામાં આવશે.*

*બતાવવાં આવો ત્યારે જૂની ફાઈલ સાથે લાવવી જરૂરી છે*

You Might Also Like