મોરબી જિલ્લાના અસંખ્ય યુવાન યુવતીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે PSI / ASI, કોન્સ્ટેબલ, તલાટી, જુનિયર ક્લાર્ક જેવી પરીક્ષાઓની તૈયારીઓ કરે છે. હમણાંજ જુનિયર ક્લાર્ક અને તલાટીની પરીક્ષાની તારીખ જાહેર થયેલ છે. આ પરીક્ષા માટે અત્યંત ઉપયોગી 36 કલાકના ફ્રી મેગા વર્કશોપનું આયોજન મોરબીના વિદ્યાર્થીઓ માટે નવયુગ કરિઅર એકેડમી દ્વારા કરવામાં આવેલ છે.

આ વર્કશોપમાં ગુજરાતના નામાંકિત ફેકલ્ટીઓ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓનું બારીકાઇથી જ્ઞાન આપવામાં આવશે. પરીક્ષામાં આવતા તમામ વિષયોનું નોલેજ આપવામાં આવશે. જો આપ આ વર્કશોપમાં ભાગ લેવા માંગતા હોય તો આપનું નામ રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. આ વર્કશોપમાં મેથ્સ અને રીઝનીંગના માસ્ટર ભૌતિક ઠક્કર સર તેમજ હિસ્ટ્રીના જાદુગર નું જેને ઉપનામ મળેલ છે, તેવા જગતદાન ગઢવી સર તેમજ તમામ વિષયના નામાંકિત ફેકલ્ટીઓ દ્વારા વિદ્યાર્થીઓને નિઃશુલ્ક કોચિંગ આપવામાં આવશે.


        સાથે સાથે ભૌતિક ઠક્કર દ્વારા લખાયેલ અને નવયુગ પબ્લિકેશન દ્વારા પ્રકાશિત થયેલ મેથ્સ અને રીઝનીંગની બુક પર 30% જેવું સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
        તો રાહ શેની જુઓ છો આજે જ આપનું નામ નીચે જણાવેલ નંબર પર રજીસ્ટ્રેશન કરાવી લેવું.

 

સાથે સાથે દરરોજ પરીક્ષામાં પુછાઈ શકે તેમાં મહત્વના વનલાઇનર પ્રશ્નના 2 વિડિઓ નવયુગ કરીઅર એકેડમી ના ઇન્સ્ટાગ્રામ પેઈજ પર જોવા મળશે તેમજ ડેઇલી કરંટ અફેર પણ મળશે તો નીચે આપેલ ઇન્સ્ટાગ્રામ પેઈજ ની લિંક ને ફોલો કરો
https://instagram.com/navyug_academy_morbi?igshid=YmMyMTA2M2Y=

મો.નં. 9727247472

વર્કશોપ સ્થળ
નવયુગ ઇન્ટરનેશનલ પ્રિસ્કૂલ
રામોજી ફાર્મ
લીલાપર રોડ
મોરબી

You Might Also Like