ઋષિ ભૂમિ ટંકારાના આંગણે પધારતા સૌ મહાનુભાવોનું ટંકારા ગ્રાહક સુરક્ષા મંડળ હાર્દિક સ્વાગત કરે છે
મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની ૨૦૦મી જન્મ જયંતી નિમિત્તે ઋષિભૂમિ ટંકારાના આંગણે તારીખ 10 ફેબ્રુઆરી તારીખ 11 ફેબ્રુઆરી અને તારીખ 12 ફેબ્રુઆરીના રોજ જન્મોત્સવ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે
જેમાં મુખ્ય અતિથિ તરીકે ભારત દેશના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુજી તેમજ અતિથિ વિશેષ તરીકે ગુજરાત રાજ્યના રાજ્યપાલ ડો. દેવવ્રત આચાર્યજી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ કેબિનેટ મંત્રીશ્રી પરસોત્તમભાઈ રૂપાલા ભારતના ગૃહ મંત્રીશ્રી અમિતભાઈ શાહ નુ ટંકારા તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખશ્રી ગૌતમભાઈ વામજા તેમજ તમામ કારોબારી સદસ્ય ભાવભર્યું સ્વાગત કરે છે
જય ઋષિકિ