પોખરણમાં અણુ ધડાકા વખતે યુક્રેને ભારતનો કર્યો હતો વિરોધ

 

પ્રસ્તાવમાં રશિયા સામે તાત્કાલિક ધોરણે બિનશરતી રીતે યુક્રેનમાંથી પોતાની સેના પરત લેવાની માંગ કરવામાં આવી, પ્રસ્તાવના પક્ષમાં ૧૪૧ દેશોએ મતદાન કર્યું ભારત સહિત ૩૨ દેશ વોટીંગથી અળગા રહ્યા હતા, જ્યારે ૭ દેશોએ વિરોધમાં મત આપ્યો

You Might Also Like