આગામી લોકસાભાની ચૂંટણીને લઈને બેઠક મળી : સૂત્રો
CR પાટીલ, પુરસોત્તમ રૂપાલા, ગુજરાતના સાંસદ, ગુજરાતના જિલ્લા પંચાયતના પ્રમુખો સહિતનાઓ સાથે યોજાઇ બેઠક

દિલ્હી મોહનભાઇ કુંડારિયાના નિવાસ સ્થાને પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ, મંત્રી પરસોત્તમ રૂપાલા, મંત્રી દર્શનાબેન ઝરદોષ, મંત્રી દેવસિંહ ચૌહાણ, મંત્રી ડો. મહેન્દ્ર મુંજપરા તથા તમામ સાંસદ સભ્યો અને ગુજરાત જિલ્લા પંચાયતનાં પ્રમુખ સાથે આગામી લોક સભાની ચૂંટણીને લઈને બેઠક મળી તેવું હાલ મનાઈ રહ્યું છે.

You Might Also Like