ભારતીય ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણ અને રાજ્યના ખાણ અને ભૂસ્તર નિયામક દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેક્ષણમાં ઓડિશાના ત્રણ જિલ્લાઓમાં સોનાના ભંડારના મળ્યા સંકેત.

 

થોડા દિવસ પહેલા જમ્મુ-કાશ્મીરમાં લિથિયમનો ભંડાર મળ્યો હોવાની માહિતી મળી હતી. ત્યારબાદ હાલ ઓડિશના દેવગઢ, કેઓંઝર અને મયુરભંજમાં સોનાના ભંડાર હોવાના સંકેત મળ્યા છે. ઓડિશામાં ખાણ મંત્રી પ્રફુલ્લ કુમાર મલિકે સોમવારે વિધાનસભામાં આ માહિતી આપી હતી.

  •  

 

You Might Also Like