સારું કે ખરાબ કોઈ પણ કામ કરી તેનું ફળ કેટલા દિવસમાં મળે? : મોર્નિંગ વિથ નિખિલ મહારાજ
ઘણી વખત આપણે કોઈ પણ કાર્ય કરી તેનું ફળ ક્યારે મળશે તેની આપને રાહ જોઈને બેઠા હોય છીએ. તથા ઘણી વખત ખરાબ કામ કરતી વખતે એમ થાય કે કોઈ જોતું નથી. પણ ઈશ્વર હંમેશા જોતો હોય છે ત્યારે કથાકાર નિખિલ મહારાજ જણાવે છે કે આપણે કરેલ સારું કે ખરાબ કર્યાનું ફળ કેટલા દિવસમાં મળે છે તે જણાવે છે કે કરેલ કાર્યનું ફળ ત્રણ વર્ષે, ત્રણ મહિનામાં, ત્રણ પક્ષમાં અથવા તો ત્રણ દિવસમાં અહિયાને અહીંયા જ ભોગવવું પડે છે. અને ભેગુ થયા તો આવતા જન્મમાં તે ભોગવવું પડે છે.